વાયુરૂપ ટ્રાયઇથાઇલ એમાઇનમાં $C-N-C$ બંધકોણ $.....$ ડિગ્રી છે.

  • A
    $108$
  • B
    $150$
  • C
    $90$
  • D
    $60$

Explore More

Similar Questions

ઝેનોન સંયોજનોની જોડી,જેમાં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન હોય તે છે

નીચેનામાંથી કઈ જોડીમાં બે સ્પીસીઝ આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી) નથી?

$CO_2$ નીચેનામાંથી કોની સાથે સમબંધારણીય (isostructural) નથી?

ચતુષ્ફલકીય ભૂમિતિ સિવાય,$CH_4$ માટે બીજી એક શક્ય ભૂમિતિ સમચોરસ છે,જેમાં ચાર $H$ પરમાણુઓ ચોરસના ખૂણા પર અને $C$ પરમાણુ તેના કેન્દ્રમાં હોય છે. સમજાવો કે $CH_4$ સમચોરસ કેમ નથી?

નીચેનામાંથી કોનો બંધકોણ સૌથી ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo