હેપ્લોન્ટિક (એકવિધ) જીવનચક્રમાં,પ્રભાવી અવસ્થા કઈ છે?

  • A
    બીજાણુજનક (Sporophyte)
  • B
    જન્યુજનક (Gametophyte)
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

વિધાન $X$: $Allium$ $cepa$ (ડુંગળી) દ્વિવિધ (diplontic) જીવનચક્ર દર્શાવે છે.
વિધાન $Y$: દ્વિકીય બીજાણુજનક તબક્કો મુખ્ય,દીર્ઘજીવી,પ્રભાવી,પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર હોય છે.

આકૃતિની મદદથી વનસ્પતિ સમૂહમાં જોવા મળતા એકવિધ-દ્વિવિધ (haplo-diplontic) જીવનચક્રની સમજૂતી આપો.

આપેલ આકૃતિમાં કઈ મુખ્ય અવસ્થા જોવા મળે છે?

એકવિધ (haplontic) જીવનચક્રમાં યુગ્મનજ (zygote) કેવા પ્રકારનું વિભાજન પામે છે?

નીચેના વિધાનને ધ્યાનથી વાંચો: "યુગ્મનજ (zygote) નો આગળનો વિકાસ સજીવના જીવનચક્રના પ્રકાર અને તે જે પર્યાવરણના સંપર્કમાં આવે છે તેના પર આધાર રાખે છે." ઉપરના વિધાનના સંદર્ભમાં યોગ્ય રીતે જોડાયેલી જોડી ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo