'$LEADER$' શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય?

  • A
    $72$
  • B
    $144$
  • C
    $360$
  • D
    $720$

Explore More

Similar Questions

$6$ અંકની કુલ કેટલી સંખ્યાઓ છે જેમાં માત્ર અને તમામ પાંચ અંકો $1, 3, 5, 7$ અને $9$ આવે છે?

Difficult
View Solution

$UNIVERSAL$ શબ્દના કોઈપણ ત્રણ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

'$MISSISSIPPI$' શબ્દના અક્ષરોમાંથી એક કે તેથી વધુ અક્ષરોના કુલ કેટલા ભિન્ન સંચયો બનાવી શકાય?

Difficult
View Solution

$^nC_r + 2^nC_{r-1} + ^nC_{r-2} = $

એક શિષ્યવૃત્તિ માટે,$2n+1$ ઉમેદવારોમાંથી વધુમાં વધુ $n$ ઉમેદવારો પસંદ કરી શકાય છે. જો શિષ્યવૃત્તિ માટે ઓછામાં ઓછા એક ઉમેદવારની પસંદગી કરવાની વિવિધ રીતોની સંખ્યા $63$ હોય,તો શિષ્યવૃત્તિ માટે પસંદ કરી શકાય તેવા ઉમેદવારોની મહત્તમ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo