મનુષ્યમાં,ફલન ત્યારે જ શક્ય છે જ્યારે,

  • A
    અંડકોષ અને શુક્રકોષ એકસાથે તુમ્બિકા (ampullary) પ્રદેશમાં પહોંચે
  • B
    એકકીય અંડકોષ (ootid) ફેલોપિયન નલિકામાં અને શુક્રકોષ ગર્ભાશયમાં એકસાથે પ્રવેશ કરે
  • C
    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયમાં પ્રવેશ કરે
  • D
    એકકીય અંડકોષ (ootid) અંડાશયમાંથી મુક્ત થાય અને તે જ સમયે યોનિમાર્ગમાં વીર્યસેચન થાય

Explore More

Similar Questions

કોર્પસ લ્યુટિયમ એ કોષોનો સમૂહ છે જે ક્યાં જોવા મળે છે?

ક્લીવેજના અંતે બનતું મોરુલા . . . . . . કોષીય હોય છે.

એન્ટિફર્ટિલાઈઝિન (Antifertilizin) શું છે?

કોર્ટિકલ ગ્રાન્યુલ્સનું સ્તર કોની નીચે જોવા મળે છે?

ક્લીવેજ (વિખંડન) દરમિયાન,$DNA$ સંશ્લેષણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo