હાઇડ્રોજન વર્ણપટમાં ${H_\alpha}$ રેખાની તરંગલંબાઇ $656 \ nm$ છે,જ્યારે દૂરની ગેલેક્સીના વર્ણપટમાં ${H_\alpha}$ રેખાની તરંગલંબાઇ $706 \ nm$ છે. પૃથ્વીની સાપેક્ષમાં ગેલેક્સીની અંદાજિત ઝડપ કેટલી હશે?

  • A
    $2 \times 10^8 \ m/s$
  • B
    $2 \times 10^7 \ m/s$
  • C
    $2 \times 10^6 \ m/s$
  • D
    $2 \times 10^5 \ m/s$

Explore More

Similar Questions

એક તારો પૃથ્વી તરફ $4.5 \times 10^6 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યો છે. જો તારામાંથી મળતા વર્ણપટની એક ચોક્કસ રેખાની સાચી તરંગલંબાઇ $5890 \ \mathring A$ હોય,તો તેની આભાસી તરંગલંબાઇ આશરે........$\mathring A$ હશે $[c = 3 \times 10^8 \ m/s]$

પૃથ્વી પર માપ્યા મુજબ સિંગલી આયોનાઇઝ્ડ કેલ્શિયમની $K$ રેખાની તરંગલંબાઇ $393.3 \, nm$ છે. અવલોકન કરેલી ગેલેક્સીઓમાંથી એકના સ્પેક્ટ્રમમાં,આ સ્પેક્ટ્રલ રેખા $401.8 \, nm$ પર સ્થિત છે. ગેલેક્સી જે ઝડપે આપણાથી દૂર જઈ રહી છે તે..... $km/s$ હશે.

પ્રકાશ માટે ડોપ્લર અસર એટલે શું? ડોપ્લર શિફ્ટનું સૂત્ર મેળવો.

સ્ત્રોત $S$ દ્વારા ઉત્સર્જિત પ્રકાશનો વેગ,જે $S$ ની સાપેક્ષ સ્થિર રહેલા અવલોકનકાર $O$ દ્વારા જોવામાં આવે છે,તે $c$ છે. જો અવલોકનકાર $v$ વેગથી $S$ તરફ ગતિ કરે,તો અવલોકન કરેલ પ્રકાશનો વેગ કેટલો હશે?

પ્રકાશ માટે ડોપ્લર શિફ્ટનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo