અપૂર્ણ પ્રભુતામાં,

  • A
    પ્રભાવી લક્ષણ $F_{1}$ પેઢીમાં સંપૂર્ણપણે અભિવ્યક્ત થાય છે
  • B
    સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારનું પ્રમાણ અલગ હોય છે
  • C
    સંપૂર્ણ પ્રભાવી લક્ષણ દર્શાવવા માટે બે પ્રભાવી જનીનોની જરૂર હોય છે
  • D
    $F_{1}$ સંતતિમાં બંને પિતૃઓના સમાન લક્ષણો જોવા મળે છે

Explore More

Similar Questions

વટાણાના છોડમાં $Bb$ જનીનની હાજરીને કારણે મધ્યસ્થ કદના સ્ટાર્ચકણો બને છે. આ કઈ ઘટના દર્શાવે છે?

$Mirabilis$ $jalapa$ માં,જ્યારે સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે છે,ત્યારે બધી જ $F_1$ વનસ્પતિ ગુલાબી પુષ્પો ધરાવે છે. જ્યારે $F_1$ વનસ્પતિનું સ્વફલન કરાવવામાં આવે,ત્યારે ઉત્પન્ન થતી $F_2$ પેઢીમાં લાલ,ગુલાબી અને સફેદ પુષ્પોનો ગુણોત્તર શું હોય છે?

અપૂર્ણ પ્રભુતામાં,દરેક પિતૃ લક્ષણ $F_2$ પેઢીમાં . . . . . . % દ્વારા ફરીથી દેખાય છે.

નર અને માદા વટાણાના છોડ વચ્ચેના સંકરણમાં,બંને ગોળાકાર બીજ માટે વિષમયુગ્મી (heterozygous) છે,તો સંતતિની કેટલા ટકા સંતતિમાં મધ્યમ કદના સ્ટાર્ચના કણો હશે ($\%$ માં)?

સફેદ પુષ્પીય મિરાબિલિસ વનસ્પતિ $(rr)$ નું લાલ પુષ્પીય વનસ્પતિ $(RR)$ સાથે સંકરણ કરાવવામાં આવે છે. જો $F_2$ પેઢીમાં $120$ વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo