જેગરની પદ્ધતિમાં,પરપોટો ફૂટતી વખતે,

  • A
    પરપોટાનું આંતરિક દબાણ હંમેશા બાહ્ય દબાણ કરતા વધારે હોય છે.
  • B
    પરપોટાનું આંતરિક દબાણ હંમેશા બાહ્ય દબાણ જેટલું હોય છે.
  • C
    પરપોટાનું આંતરિક દબાણ હંમેશા બાહ્ય દબાણ કરતા ઓછું હોય છે.
  • D
    પરપોટાનું આંતરિક દબાણ હંમેશા બાહ્ય દબાણ કરતા થોડું વધારે હોય છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતું પ્રવાહીનું એક ટીપું $n$ સમાન નાના ટીપાંમાં વિભાજિત થાય છે. થયેલું કાર્ય શોધો $[T = \text{પ્રવાહીનું પૃષ્ઠતાણ}]$

પ્રવાહીના ટીપાં માટે વધારાના દબાણનું સમીકરણ લખો.

સાબુના પરપોટાની અંદરનું દબાણ બહારના દબાણ કરતા કેટલું વધારે હોય છે?

$25^{\circ} C$ તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ અને બાષ્પ દબાણ અનુક્રમે $8 \times 10^{-2} \text{ Nm}^{-1}$ અને $2.5 \times 10^3 \text{ Pa}$ છે. $25^{\circ} C$ તાપમાને બાષ્પીભવન થયા વગર બની શકતા સૌથી નાના ગોળાકાર પાણીના ટીપાની ત્રિજ્યા કેટલી હશે ($\mu m$ માં)?

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટાનું અંદરનું દબાણ અનુક્રમે $P_1$ અને $P_2$ છે. જો $P_0$ એ બાહ્ય દબાણ હોય,તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo