ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે મિલિકનના ઓઈલ ડ્રોપ પ્રયોગમાં,તેલનો ઉપયોગ કરવાનું કારણ શું છે?

  • A
    તે એક લુબ્રિકન્ટ છે
  • B
    તેની ઘનતા વધારે છે
  • C
    તે સરળતાથી બાષ્પીભવન પામે છે
  • D
    તે બાષ્પીભવન પામતું નથી

Explore More

Similar Questions

ધન અને ઋણ વિદ્યુતભારો એટલે શું? ઇલેક્ટ્રોન પર કયા પ્રકારનો વિદ્યુતભાર હોય છે?

$500\,cc$ પાણીમાં પ્રોટોનને કારણે રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ લખો. એક ઉદાહરણ આપો.

જો દર સેકન્ડે $10^{9}$ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર જતા હોય,તો બીજા પદાર્થ પર $1 \, C$ નો કુલ વિદ્યુતભાર મેળવવા માટે કેટલો સમય લાગશે ($, \text{વર્ષ}$ માં)?

ધાતુના સળિયાને હાથમાં પકડીને કેમ વીજભારિત કરી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo