Mirabilis માં,લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પ માટેનો સંકર છોડ ગુલાબી $(Rr)$ પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે ગુલાબી પુષ્પ ધરાવતા છોડનું સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે સંકરણ કરવામાં આવે,ત્યારે અપેક્ષિત સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

  • A
    લાલ : ગુલાબી : સફેદ $(1: 2: 1)$
  • B
    ગુલાબી : સફેદ $(1: 1)$
  • C
    લાલ : ગુલાબી $(1: 1)$
  • D
    લાલ : સફેદ $(3: 1)$

Explore More

Similar Questions

લાલ ફૂલો ધરાવતા એક છોડનું પીળા ફૂલો ધરાવતા બીજા છોડ સાથે સંકરણ કરવામાં આવ્યું. જો $F_1$ પેઢીમાં બધા જ ફૂલો નારંગી રંગના જોવા મળે,તો આ આનુવંશિકતા સમજાવો.

વટાણાના છોડમાં $Bb$ જનીનની હાજરીને કારણે મધ્યસ્થ કદના સ્ટાર્ચકણો બને છે. આ કઈ ઘટના દર્શાવે છે?

સ્નેપડ્રેગન (snapdragon) વનસ્પતિમાં લાલ અને સફેદ ફૂલ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીની વનસ્પતિઓમાં કેવા રંગના ફૂલ જોવા મળશે?

અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

અપૂર્ણ પ્રભુતામાં,દરેક પિતૃ લક્ષણ $F_2$ પેઢીમાં . . . . . . % દ્વારા ફરીથી દેખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo