સમભાજન (mitosis) માં કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલ કયા તબક્કે અદ્રશ્ય થાય છે?

  • A
    આંતરાવસ્થા (Interphase)
  • B
    પૂર્વાવસ્થા (Prophase)
  • C
    ભાજનાવસ્થા (Metaphase)
  • D
    અંત્યાવસ્થા (Telophase)

Explore More

Similar Questions

ભાજનાવસ્થા (metaphase) દરમિયાન રંગસૂત્રબિંદુ (centromere) ની સપાટી પર જોવા મળતી નાની તકતી જેવી રચનાઓ કઈ છે?

$V, J$ અને $L$-આકારના રંગસૂત્રો કઈ અવસ્થામાં જોવા મળે છે?

રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણ કોષચક્રના કયા તબક્કામાં શરૂ થાય છે?

કોલ્યિસિન $(Colchicine)$,એક સમસૂત્રી વિષ,કોષ વિભાજનને કઈ અવસ્થામાં અવરોધે છે?

ભાજન અવસ્થા (mitotic telophase) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo