મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં,વધતી જતી $A$ કલિકા $B$ કલિકાની વૃદ્ધિને અવરોધે છે,આ ઘટનાને અગ્રસ્થ પ્રભુત્વ (apical dominance) કહેવાય છે. પ્રરોહના અગ્રભાગને દૂર કરવાથી સામાન્ય રીતે $C$ કલિકાઓની વૃદ્ધિ થાય છે.

  • A
    $A-$ પાર્શ્વસ્થ,$B-$ કક્ષીય,$C-$ કક્ષીય
  • B
    $A-$ અગ્રસ્થ,$B-$ પાર્શ્વસ્થ,$C-$ અગ્રસ્થ
  • C
    $A-$ અગ્રસ્થ,$B-$ પાર્શ્વસ્થ,$C-$ પાર્શ્વસ્થ
  • D
    $A-$ પાર્શ્વસ્થ,$B-$ અગ્રસ્થ,$C-$ પાર્શ્વસ્થ

Explore More

Similar Questions

$F. \text{ Went}$ ના મતે,ઓક્સિનનું વહન કેવી રીતે થાય છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ વનસ્પતિઓમાં કુદરતી રીતે જોવા મળતું નથી?

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $IBA$
$(2)$ $2,4-D$

પ્રકાશ તરફ પ્રકાંડનું વળવું એ.... છે.

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $NAA$
$(2)$ $IPA$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo