મારી ઓફિસમાં,ઓછામાં ઓછા $50 \%$ લોકો ઈ-ન્યૂઝપેપર વાંચે છે. જેઓ ઈ-ન્યૂઝપેપર વાંચે છે,તેમાંથી વધુમાં વધુ $25 \%$ લોકો એક કરતા વધારે ઈ-પેપર વાંચે છે. નીચે આપેલા વિધાનોમાંથી માત્ર એક જ વિધાન સાચું છે. તે કયું છે?

  • A
    વધુમાં વધુ $37.5 \%$ લોકો બરાબર એક ઈ-પેપર વાંચે છે.
  • B
    ઓછામાં ઓછા $37.5 \%$ લોકો બરાબર એક ઈ-પેપર વાંચે છે.
  • C
    વધુમાં વધુ $19.8 \%$ લોકો બરાબર એક ઈ-પેપર વાંચે છે.
  • D
    ઓછામાં ઓછા $19.8 \%$ લોકો બરાબર એક ઈ-પેપર વાંચે છે.

Explore More

Similar Questions

$0.005 = (-?-)*$

એક વસ્તુની કિંમત $Rs. 15000$ છે. બજારમાં મંદીને કારણે, તેની કિંમતમાં $8 \% $ નો ઘટાડો થાય છે. તો તે વસ્તુની નવી કિંમત શોધો.

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે $60 \%$ અને $20 \%$ વધારે છે. પ્રથમ સંખ્યાના ટકાવારી તરીકે બીજી સંખ્યા કેટલી થાય?

એક સંખ્યાના ત્રીજા ભાગ અને બીજી સંખ્યાના $150 \%$ નો ગુણાકાર,મૂળ સંખ્યાઓના ગુણાકારના કેટલા ટકા થાય?

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે $30 \%$ અને $37 \%$ ઓછી છે. તો બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo