લાલ ફૂલ અને સફેદ ફૂલ વચ્ચેના સંકરણમાં,સંતતિમાં લાલ ફૂલ બહુમતીમાં છે અને સફેદ ફૂલ ખૂબ ઓછા છે. આ સંકરણમાં,લાલ રંગનું લક્ષણ શું છે?

  • A
    પ્રભાવી
  • B
    વર્ગીકૃત
  • C
    પ્રચ્છન્ન
  • D
    સંકર

Explore More

Similar Questions

મેન્ડલના મતાનુસાર, નીચેનામાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે?

નીચેના લક્ષણોમાંથી, મેન્ડલે વટાણા પરના તેમના પ્રયોગોમાં કયા લક્ષણને ધ્યાનમાં લીધું ન હતું?

જનીન કે જે વિરોધાભાસી લક્ષણો માટે સાંકેતન કરવા માટે જવાબદાર હોય,તેને ..... તરીકે ઓળખવામાં આવે છે.

મેન્ડલના પ્રયોગોના આધારે કારકો (factors),પ્રભાવી/પ્રચ્છન્ન લક્ષણો,જનીનસ્વરૂપ (genotype) અને દેખાવ સ્વરૂપ (phenotype) ની વિભાવનાઓ સમજાવો.

$Gene$ (જનીન) શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo