$0.5 \ mol$ દ્રાવ્ય ધરાવતા એક મોલાલ દ્રાવણમાં,શું હોય છે?

  • A
    $500 \ g$ દ્રાવક
  • B
    $100 \ mL$ દ્રાવક
  • C
    $1000 \ g$ દ્રાવક
  • D
    $500 \ mL$ દ્રાવક

Explore More

Similar Questions

આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં $54 \%$ વજનથી પાણી છે. ઈથેનોલના મોલ-અંશ કેટલા હશે?

જો $H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56 \ M$ અને $1.8 \ m$ હોય,તો દ્રાવણની ઘનતા $g/mL$ માં કેટલી થશે?

$2.5 \, m$ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે?

$15 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને $250 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે,તો આ દ્રાવણની મોલારીટી $M$ માં શોધો.

કોઈપણ દ્રાવણનો મોલ અંશ $(X)$ કોના બરાબર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo