આપણા સમાજમાં સ્ત્રીઓને પુત્રીના જન્મ માટે જવાબદાર ગણવામાં આવે છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    પુરુષમાં એસ્પર્મિયા જેવી ખામીને કારણે
  • B
    અંડકોષને ફલિત કરતા શુક્રકોષના જનીનિક બંધારણને કારણે
  • C
    અંડકોષના જનીનિક બંધારણને કારણે
  • D
    સ્ત્રીમાં રહેલી કોઈ ખામીને કારણે

Explore More

Similar Questions

$Drosophila \text{ } melanogaster$ માં જાતિનું નિર્ધારણ કોના દ્વારા થાય છે?

મનુષ્યમાં નરની રંગસૂત્રીય સ્થિતિ કઈ છે?

એક આનુવંશિક રોગ જે ક્યારેય પિતાથી પુત્રમાં સંક્રમિત થતો નથી તે છે

$Drosophila$ (ફળમાખી) માં લિંગ નિશ્ચયન શેના દ્વારા થાય છે?

લિંગ નિશ્ચયન માટેના રંગસૂત્રીયવાદની માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo