વટાણાના છોડમાં $........$ પુષ્પવિન્યાસ અને $........$ પુષ્પ જોવા મળે છે.

  • A
    અપરિમિત (Racemose),નિયમિત (Actinomorphic)
  • B
    અપરિમિત (Racemose),અનિયમિત (Zygomorphic)
  • C
    પરિમિત (Cymose),નિયમિત (Actinomorphic)
  • D
    પરિમિત (Cymose),અનિયમિત (Zygomorphic)

Explore More

Similar Questions

રેફાઇડ્સ (Raphides) એ કેલ્શિયમ ઓક્ઝેલેટના સોય જેવા સ્ફટિકો છે જે ખાસ કરીને શેમાં જોવા મળે છે?

નીચેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો: પ્રકાંડરોમ અને મૂળરોમ.

આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

ઉપવર્ગ-યુક્તદલા (Gamopetalae) કેટલી શ્રેણીઓ ધરાવે છે?

$Heteromery$ શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo