વનસ્પતિઓમાં,ગ્લાયકોલેટ ચયાપચય કઈ સ્થિતિમાં થાય છે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડની ઓછી સાંદ્રતા
  • B
    ઓક્સિજનની ઊંચી સાંદ્રતા
  • C
    ઓક્સિજનની ઓછી સાંદ્રતા
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

$C_2$ ચક્ર શું છે?

$C_3$ વનસ્પતિઓમાં એક ચક્રીય પ્રક્રિયા થાય છે,જે પ્રકાશ પર આધારિત છે અને તેને $O_2$ ની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઊર્જા ઉત્પન્ન કરતી નથી,પરંતુ ઊર્જાનો વપરાશ કરે છે. આ પ્રક્રિયાની અંતિમ નીપજો કઈ છે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે મહત્વનો તફાવત પેદા કરતી પ્રક્રિયા કઈ છે?

વોરબર્ગ અસર $O_2$ ની સાંદ્રતા સાથે સંકળાયેલી છે.

પ્રકાશશ્વસન (Photorespiration) માં ભાગ લેતી કોષીય અંગિકાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo