વનસ્પતિઓમાં,નીચેની શાખાઓ ઉપરની શાખાઓ કરતા મોટી હોય છે,તેનું કારણ . . . . . . છે.

  • A
    અગ્રસ્થ કલિકાની નજીકની કક્ષકલિકાઓ વધુ સાંદ્રતામાં ઓક્સિન મેળવે છે.
  • B
    નીચેની કક્ષકલિકાઓ ખૂબ જ ઓછી સાંદ્રતામાં ઓક્સિન મેળવે છે.
  • C
    નીચેની કક્ષકલિકાઓ વધુ સાંદ્રતામાં ઓક્સિન મેળવે છે.
  • D
    અગ્રસ્થ કલિકામાં બનતું ઓક્સિન નીચેની કક્ષકલિકાઓ તરફ વહન પામતું નથી.

Explore More

Similar Questions

કોલિયોપ્ટાઇલ પેશીમાં,ઓક્સિન છે:

નીચેનામાંથી કયું એક કૃત્રિમ ઓક્સિન છે?

ઓક્સિન કોની વૃદ્ધિને અવરોધે છે?

અગ્રસ્થ કલિકા દ્વારા પાર્શ્વ કલિકાઓની વૃદ્ધિને અવરોધવાની ઘટના પાછળની કાર્યપદ્ધતિ શું છે? આ ઘટનાને દૂર કરવા માટેના ઉપાયો સૂચવો.

અગ્રીય પ્રભાવિતા (Apical Dominance) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo