પોટેશિયમ ફેરોસાયનાઈડમાં,$t_{2g}$ કક્ષકોના સમૂહમાં ઈલેક્ટ્રોનની $..........$ જોડીઓ હોય છે.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણો માટે દ્રશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ લખો:

જો $\Delta_0 < P$ (પેરિંગ એનર્જી) હોય,તો $d^4$ કોન્ફિગરેશન ધરાવતા ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં મેટલ એટમ/આયનની ઇલેક્ટ્રોનિક ગોઠવણી શું હશે?

પ્રકાશની શોષાયેલી તરંગલંબાઈના સંદર્ભમાં સંકીર્ણો $[Co(NH_3)_5(H_2O)]^{3+}$ $(A)$,$[Co(NH_3)_6]^{3+}$ $(B)$,$[Co(CN)_6]^{3-}$ $(C)$ અને $[CoCl(NH_3)_5]^{2+}$ $(D)$ નો સાચો ક્રમ કયો છે?

વિધાન : પોટેશિયમ ફેરોસાયનાઈડ પ્રતિચુંબકીય છે,જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઈડ અનુચુંબકીય છે.
કારણ : ફેરોસાયનાઈડ આયનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ફેરીસાયનાઈડ આયન કરતા વધારે હોય છે.

નીચેનામાંથી $t_{2g}$ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ન ધરાવતા સંકીર્ણોની સંખ્યા કેટલી છે: $TiCl_4, [MnO_4]^{-}, [FeO_4]^{2-}, [FeCl_4]^{-}, [CoCl_4]^{2-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo