પ્રોટીન સંશ્લેષણમાં,ચાર્જ્ડ $tRNA$ ના સંશ્લેષણ માટે નીચેનામાંથી શું જરૂરી છે?

  • A
    એમિનો એસિડ,$GTP$,પ્રારંભિક કોડોન,રિબોઝોમ
  • B
    એમિનો એસિડ,$ATP$,$Mg^{2+}$,ઉત્સેચક,$tRNA$
  • C
    એમિનો એસિડ,$ATP$,$K^+$,ઉત્સેચક,$mRNA$
  • D
    એમિનોએસીલ $tRNA$,રિબોઝોમ,પ્રારંભિક કોડોન,રિલીઝ ફેક્ટર

Explore More

Similar Questions

ભાષાંતર (Translation) દરમિયાન,રીબોઝોમ $m-RNA$ પર કઈ દિશામાં અને કેટલું ખસે છે?

$t-RNA$ એમિનો એસિડ સાથે તેના કયા છેડા દ્વારા જોડાય છે?

આદિકોષકેન્દ્રમાં $m-RNA$ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થાય તે પહેલાં જ કઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે?

બેક્ટેરિયામાં નીચેનામાંથી કયું $rRNA$ બંધારણીય $RNA$ તેમજ રાઈબોઝાઈમ તરીકે કાર્ય કરે છે ($S\ rRNA$ માં)?

$tRNA$ માં કેટલા ન્યૂક્લિઓટાઈડને પ્રતિસંકેત (anticodon) કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo