ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A + \angle D = 180^{\circ}$ છે. આ ચતુષ્કોણને કયું વિશેષ નામ આપી શકાય?

  • A
    સમાંતરબાજુ ચતુષ્કોણ
  • B
    સમલંબ ચતુષ્કોણ
  • C
    લંબચોરસ
  • D
    સમબાજુ ચતુષ્કોણ

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ચતુષ્કોણ $PQRS$ ની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય,જો

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે.

$ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુ $CD$ નું મધ્યબિંદુ $P$ છે. $C$ માંથી પસાર થતી અને $PA$ ને સમાંતર રેખા $AB$ ને $Q$ માં અને $DA$ ને લંબાવતા $R$ માં છેદે છે. સાબિત કરો કે $DA = AR$ અને $CQ = QR$.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$P$,$Q$ અને $R$ એ અનુક્રમે $AB$,$BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ છે. જો $AB = 8 \text{ cm}$,$BC = 6.6 \text{ cm}$ અને $CA = 5.4 \text{ cm}$ હોય,તો $\Delta PQR$ ની પરિમિતિ $\text{cm}$ માં શોધો. ($.0$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo