પરિસ્થિતિકીય તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross primary productivity) અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net primary productivity) ના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી.
  • B
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા હંમેશા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા ઓછી હોય છે.
  • C
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા હંમેશા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા વધારે હોય છે.
  • D
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા એક સમાન છે.

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીનો લગભગ $.............$ ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે,તેમ છતાં પણ મહાસાગરોની ઉત્પાદકતા $...............$ છે.

$A$: દ્વિતીયક ઉત્પાદકતામાં,કોઈ નવો કાર્બનિક પદાર્થ બનતો નથી.
$R$: તે માત્ર પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલા ખોરાકનો ઉપભોક્તા જૈવભાર બનાવવા માટેનો ઉપયોગ છે.

સમગ્ર જીવાવરણની કુલ વાર્ષિક ઉત્પાદકતા કેટલી છે?

આહાર શૃંખલામાં તીતીઘોડાને પ્રાપ્ત થતો ઊર્જાનો જથ્થો નીચેનામાંથી કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

વિષમપોષીઓના શ્વસન બાદ વધતી ઊર્જા કે જૈવભારને .......... કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo