સારકોમા પ્રકારના કૅન્સરમાં .........

  • A
    અધિચ્છદપેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ થાય છે.
  • B
    અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય છે.
  • C
    મધ્યગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય છે.
  • D
    શ્વેતકણોની સંખ્યા ઘણી વધી જાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એન્ટિકેન્સર ડ્રગનું ઉદાહરણ છે?

સામાન્ય કોષમાં આવેલા કૅન્સરકારક જનીનને શું કહે છે?

ઓન્કોજીન (Oncogene) એ કોનું બીજું નામ છે?

મેટાસ્ટેસિસ (Metastasis) એટલે શું તે સમજાવો.

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo