ઘન અવસ્થામાં,$PCl_5$ એ એક ... છે.

  • A
    અષ્ટફલકીય બંધારણ
  • B
    $[PCl_6]^{+}$ અને $[PCl_4]^{-}$ ધરાવતું આયનીય ઘન
  • C
    $[PCl_4]^{+}$ અને $[PCl_6]^{-}$ ધરાવતું આયનીય ઘન
  • D
    $P_2Cl_{10}$ ના સ્વરૂપમાં રહેલ સહસંયોજક ઘન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં $p\pi -d\pi$ બંધ હોતો નથી?

$N_2F_4$ અને $N_2H_4$ વિશે ખોટું વિધાન પસંદ કરો:
$(I)$ $N_2F_4$ માં,$d$-કક્ષકો વિદ્યુતઋણ ફ્લોરિન પરમાણુઓ દ્વારા સંકોચાય છે,પરંતુ $N_2H_4$ માં $H$ પરમાણુઓ દ્વારા $d$-કક્ષકનું સંકોચન શક્ય નથી.
$(II)$ $N_2F_4$ માં $N-N$ બંધ ઉર્જા $N_2H_4$ માં $N-N$ બંધ ઉર્જા કરતા વધારે છે.
$(III)$ $N_2F_4$ માં $N-N$ બંધ લંબાઈ $N_2H_4$ કરતા વધારે છે.
$(IV)$ $N_2F_4$ માં $N-N$ બંધ લંબાઈ $N_2H_4$ કરતા ઓછી છે.
સાચો કોડ પસંદ કરો:

બંધ લંબાઈનો ખોટો ક્રમ પસંદ કરો $-$

Difficult
View Solution

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે? [$T$ સત્ય માટે અને $F$ અસત્ય માટે$]$
$(a)$ સંકરિત કક્ષકો શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા મજબૂત બંધ બનાવે છે.
$(b)$ કેનોનિકલ બંધારણોમાં એકબીજાની સાપેક્ષમાં પરમાણુઓની ગોઠવણીમાં તફાવત હોય છે.
$(c)$ કોઈપણ સંમિત અણુમાં હંમેશા સમાન બંધકોણ હોય છે.
$(d)$ $VSEPR$ સિદ્ધાંત $XeF_4$ ના સમતલીય ચોરસ ભૂમિતિને સમજાવી શકે છે.

Difficult
View Solution

$H_2SO_4$ અણુમાં સલ્ફરની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo