$ABO$ રુધિર જૂથ પ્રણાલીના સંદર્ભમાં,નીચેનામાંથી કયા કિસ્સામાં રુધિર ચઢાવ્યા પછી પ્રતિક્રિયા (transfusion reaction) થવાની શક્યતા નથી?

  • A
    ગ્રુપ $A$ નું રુધિર ગ્રુપ $A$ ની વ્યક્તિને
  • B
    ગ્રુપ $B$ નું રુધિર ગ્રુપ $AB$ ની વ્યક્તિને
  • C
    ગ્રુપ $O$ નું રુધિર ગ્રુપ $AB$ ની વ્યક્તિને
  • D
    ગ્રુપ $A$ નું રુધિર ગ્રુપ $O$ ની વ્યક્તિને

Explore More

Similar Questions

રુધિર જૂથ $AB$ ધરાવે છે

નીચેનામાંથી કયા યુગલને ડોક્ટર દ્વારા એક કરતા વધારે બાળકો પેદા ન કરવાની સલાહ આપવામાં આવશે?

કયા બે રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે રુધિરનું વહન (transfusion) શક્ય નથી?

ઊંટમાં રક્તકણો (Erythrocytes) કેવા હોય છે?

એવા માતા-પિતાના સાચા $Rh$-રુધિરજૂથો પસંદ કરો,જેનું બાળક એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ (erythroblastosis fetalis) થી પીડિત હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo