$P-V$ આલેખમાં,$I$ એ પ્રારંભિક અવસ્થા છે અને $F$ એ અંતિમ અવસ્થા છે. વાયુ $I$ થી $F$ સુધી $(i) IAF, (ii) IBF, (iii) ICF$ માર્ગે જાય છે. વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા

  • A
    ત્રણેય પ્રક્રિયાઓમાં સમાન છે
  • B
    $(i)$ અને $(ii)$ માં સમાન છે
  • C
    $(ii)$ કરતા $(i)$ માં વધારે છે
  • D
    $(i)$ અને $(iii)$ માં સમાન છે

Explore More

Similar Questions

$P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ગેસ પર થતી થર્મોડાયનેમિક પ્રક્રિયાના એક સંપૂર્ણ ચક્ર માટે,નીચેનામાંથી કયું સાચું છે?

એક મોલ મોનોએટોમિક વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCDEA$ પ્રક્રિયા દરમિયાન લઈ જવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કુલ કાર્ય $J$ માં શોધો.

આકૃતિમાં એક થર્મોડાયનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે. આકૃતિમાં કેટલાક બિંદુઓને અનુરૂપ દબાણ અને કદ નીચે મુજબ છે:
$P_A = 3 \times 10^4 \, Pa, \, P_B = 8 \times 10^4 \, Pa$ અને $V_A = 2 \times 10^{-3} \, m^3, \, V_D = 5 \times 10^{-3} \, m^3$
પ્રક્રિયા $AB$ માં,તંત્રને $600 \, J$ ઉષ્મા આપવામાં આવે છે અને પ્રક્રિયા $BC$ માં,તંત્રને $200 \, J$ ઉષ્મા આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ હશે.

$P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક સિસ્ટમને ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય $.........\,J$ છે.

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે થયેલ કાર્ય ............ $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo