આપેલ પરિપથમાં,ગેલ્વેનોમીટર $G$ શૂન્ય આવર્તન દર્શાવે છે. જો બેટરી $A$ અને $B$ નો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો અવરોધ $R$ નું મૂલ્ય .............. $\Omega$ થશે.

  • A
    $500$
  • B
    $1000$
  • C
    $200$
  • D
    $100$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટના અવરોધ $R_1$ માંથી વહેતો પ્રવાહ શોધો,જો અવરોધો $R_1=10 \Omega, R_2=20 \Omega$ અને $R_3=30 \Omega$ હોય,અને બિંદુઓ $1, 2$ અને $3$ ના પોટેન્શિયલ $\phi_1=10 \text{ V}, \phi_2=6 \text{ V}$ અને $\phi_3=5 \text{ V}$ હોય. ($\text{ A}$ માં)

Difficult
View Solution

નીચે આપેલ પરિપથમાં $1\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

વ્હીટસ્ટોન બ્રિજમાં,ત્રણ અવરોધો $P, Q$ અને $R$ ને ત્રણ ભુજાઓમાં જોડવામાં આવ્યા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ને સમાંતર જોડીને બનાવવામાં આવી છે. બ્રિજ સંતુલિત હોવાની શરત શું હશે?

વ્હીટસ્ટોન બ્રિજમાં નલ-પોઈન્ટ પદ્ધતિના ફાયદા શું છે? અન્ય કોઈ પદ્ધતિ દ્વારા $R_{\text{unknown}}$ ની ગણતરી કરવા માટે કયા વધારાના માપનની જરૂર પડશે?

કિર્ચોફનો પ્રથમ નિયમ,એટલે કે જંકશન પર $\Sigma i = 0$,એ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo