બાજુની આકૃતિમાં,જો વેજ $M$ નો જમીનની સાપેક્ષે પ્રવેગ $a$ હોય,તો:

  • A
    $m$ નો $M$ ની સાપેક્ષે પ્રવેગ $2a$ છે
  • B
    $m$ નો જમીનની સાપેક્ષે પ્રવેગ $2a \sin(\alpha/2)$ છે
  • C
    $m$ નો જમીનની સાપેક્ષે પ્રવેગ $a$ છે
  • D
    $m$ નો જમીનની સાપેક્ષે પ્રવેગ $a \tan \alpha$ છે

Explore More

Similar Questions

જો બ્લોક $A$ એ $5\,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરતો હોય,તો જમીનની સાપેક્ષે $B$ નો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

જો બ્લોક $A$ નો પ્રવેગ $2\,m/s^2$ ડાબી તરફ હોય અને બ્લોક $B$ નો પ્રવેગ $1\,m/s^2$ ડાબી તરફ હોય,તો બ્લોક $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. બધી સપાટીઓ લીસી છે. $2m$ દળ સાથે જોડાયેલ દોરીમાં તણાવ કેટલું હશે?

બે લીસી લંબ દિવાલો વચ્ચે રાખેલા એક સખત સળિયાના છેડા $A$ નો વેગ શિરોલંબ દિશામાં $u$ છે. સળિયાના છેડા $B$ નો વેગ શોધો,જો સળિયો હંમેશા દિવાલોના સંપર્કમાં રહેતો હોય.

$2\, {kg}$ અને $8\, {kg}$ દળના બ્લોક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી ગરગડીઓ પરથી પસાર થતી દળરહિત દોરી વડે જોડાયેલા છે. $8\, {kg}$ દળનો બ્લોક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને જમીન પર અથડાય તે માટે લાગતો સમય ગણો. ($g = 10\, {m/s^2}$ નો ઉપયોગ કરો) (સેકન્ડમાં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo