$HCOO^-$ આયનમાં,બે કાર્બન-ઓક્સિજન બંધ સમાન લંબાઈના જોવા મળે છે. તેનું કારણ શું છે?

  • A
    $C=O$ બંધ એ $C-O^-$ બંધ કરતા નિર્બળ છે.
  • B
    આ આયન એસિડના અણુઓમાંથી પ્રોટોન દૂર કરીને મેળવવામાં આવે છે.
  • C
    આ આયનમાં બે સમાન ફાળો આપતી સંસ્પંદન રચનાઓ છે.
  • D
    કાર્બન $sp^2$ સંકરણ અવસ્થામાં છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સંસ્પંદન બંધારણો નથી?

$CH_{3}COO^{-}$ ની સંસ્પંદન રચનાઓ લખો અને વક્ર તીર દ્વારા ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવો.

$CH_2 = O \leftrightarrow \overset{\oplus}{C}H_2 - \overset{\ominus}{O} \leftrightarrow \overset{\ominus}{C}H_2 - \overset{\oplus}{O}$
આમાંથી કઈ રચના ફોર્માલ્ડિહાઇડ માટે વ્યવહારિક રીતે માન્ય કેનોનિકલ રચના નથી?

નીચેનામાંથી શેમાં બધા જ બંધની લંબાઈ સમાન છે :-

ઓઝોન $(O_3)$ અણુના સંસ્પંદન હાઇબ્રિડમાં, $O-O$ બંધ લંબાઈ કેટલી હોય છે? ($pm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo