બેલ જારના પ્રયોગમાં,જેમ જેમ જારમાંથી હવા દૂર કરવામાં આવે છે તેમ,

  • A
    ધ્વનિની તીવ્રતા ઘટે છે
  • B
    ધ્વનિની ઝડપ ઘટે છે
  • C
    ધ્વનિની તીવ્રતા વધે છે
  • D
    ધ્વનિની ઝડપ વધે છે

Explore More

Similar Questions

સ્લિંકી (slinky) પર આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ:

એક ધ્વનિ તરંગ $399\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરે છે. જો તેની તરંગલંબાઈ $1.5\, cm$ હોય,તો તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે સાંભળી શકાશે?

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$(i)$ કંપન
$(ii)$ આવર્તકાળ
$(iii)$ આવૃત્તિ અને
$(iv)$ કંપવિસ્તાર. [દરેકનો એક ગુણ]

સ્થિતિસ્થાપક તરંગો એટલે શું? સ્થિતિસ્થાપક તરંગોના બે પ્રકારોના નામ આપો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો: ધ્વનિના તરંગો હવામાં પાણી કરતા વધુ ઝડપથી ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo