આલ્કલી ધાતુઓના કિસ્સામાં,સહસંયોજક લાક્ષણિકતા કયા ક્રમમાં ઘટે છે?

  • A
    $MF > MCl > MBr > MI$
  • B
    $MF > MCl > MI > MBr$
  • C
    $MI > MBr > MCl > MF$
  • D
    $MCl > MI > MBr > MF$

Explore More

Similar Questions

શા માટે લિથિયમના ક્ષારો સામાન્ય રીતે જલીય હોય છે અને અન્ય આલ્કલી ધાતુ આયનોના ક્ષારો સામાન્ય રીતે નિર્જળ હોય છે?

નીચેનામાંથી કયું તત્વ $NaOH$ નું $Na$ માં રિડક્શન કરે છે?

એક ધાતુ $M$ ની $N_2$ સાથે પ્રક્રિયા થવાથી તે સંયોજન $A$ $(M_3N)$ આપે છે. $A$ ને ઊંચા તાપમાને ગરમ કરતાં તે પાછો $M$ આપે છે અને $A$ ની $H_2O$ સાથે પ્રક્રિયા કરતાં તે વાયુ $B$ આપે છે. વાયુ $B$ એ $CuSO_4$ ના દ્રાવણને ઘેરા વાદળી રંગમાં ફેરવે છે. તો $A$ અને $B$ શું હશે?

નીચેનામાંથી કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo