આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,વિવિધ શાખાઓમાં પ્રવાહ અને એક અવરોધનું મૂલ્ય આપેલ છે. તો બિંદુ $A$ ની સાપેક્ષે બિંદુ $B$ પાસેનું સ્થિતિમાન $.......V$ છે.

  • A
    $+1$
  • B
    $-1$
  • C
    $-2$
  • D
    $+2$

Explore More

Similar Questions

વોલ્ટામીટરનો અવરોધ $2\,\Omega$ છે. તેને $10\,V$ ની બેટરી તથા $3\,\Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. અમુક સમયમાં કેથોડ પર જમા થતો જથ્થો $1\,g$ છે. હવે વોલ્ટામીટર તથા $3\,\Omega$ અવરોધને બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો સમાન સમયમાં જમા થતા ધાતુના જથ્થામાં થતો વધારો $...\,g$ હશે.

Difficult
View Solution

$1\,\Omega$ ના બે અવરોધોનું શ્રેણી જોડાણ $0.4\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $12\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. પરિપથમાંથી વહેતો પ્રવાહ ............... $A$ હશે.

આપેલ પરિપથમાં,$R_2$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો $R_4 = 2\,\Omega$ અને $R_3 = 4\,\Omega$ હોય,તો $R_3$ માંથી વહેતો પ્રવાહ ................. $A$ થશે.

આપેલ પરિપથમાં $(V_A - V_B) = \dots \dots \dots V$.

Difficult
View Solution

બાજુમાં દર્શાવેલ પરિપથમાં,$R$ આંતરિક અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે $B$ અને $C$ ની વચ્ચે જોડવામાં આવે છે,ત્યારે તે $\frac{100}{3} \text{ V}$ વાંચે છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણતા,$R$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo