આપેલ પરિપથમાં,$R_{1} = R_{2} = R$ છે. $E$ અને $R_{1}$ નું મૂલ્ય $\ldots \ldots \ldots$ છે ($E$ = $EMF$,$R_{1}$ = અવરોધ).

  • A
    $180 \ V, 60 \ \Omega$
  • B
    $120 \ V, 60 \ \Omega$
  • C
    $180 \ V, 10 \ \Omega$
  • D
    $120 \ V, 10 \ \Omega$

Explore More

Similar Questions

આપેલ પરિપથ આકૃતિ માટે,જો વ્યય થતો વિદ્યુત પાવર $150 \text{ W}$ હોય,તો અવરોધ $R$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

આપેલ સર્કિટ આકૃતિમાં,દરેક બેટરી આદર્શ છે અને તેનું e.m.f. $1\ V$ છે. દરેક અવરોધનું મૂલ્ય $1\ \Omega$ છે. એમીટર $(A)$ નો અવરોધ $1\ \Omega$ છે. એમીટરનું રીડિંગ અને સર્કિટમાં ઉત્પન્ન થતી કુલ થર્મલ પાવર શોધો.

Difficult
View Solution

પરિપથનો પાવર $W$ માં શોધો.

એક કોષ જેનું e.m.f. $2\, V$ અને આંતરિક અવરોધ $0.1\,\Omega$ છે,તેને $3.9\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. કોષના ટર્મિનલ પરનો વોલ્ટેજ ................ $V$ હશે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $16\,V$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $...........\,A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo