નીચે દર્શાવેલ સર્કિટ આકૃતિમાં,પ્રવાહના વહનનું મૂલ્ય અને દિશા અનુક્રમે શું હશે?

  • A
    $e$ દ્વારા $a$ થી $b$ તરફ $7/3$ એમ્પીયર
  • B
    $e$ દ્વારા $b$ થી $a$ તરફ $7/3$ એમ્પીયર
  • C
    $e$ દ્વારા $b$ થી $a$ તરફ $1.0$ એમ્પીયર
  • D
    $e$ દ્વારા $a$ થી $b$ તરફ $1.0$ એમ્પીયર

Explore More

Similar Questions

$20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ .................. $A$ છે.

કિર્ચોફના નિયમો સમજવા માટે જરૂરી તથ્યો લખો.

જો આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે અવરોધો એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી $E_1 = 2 \ V$ emf ધરાવતી બેટરીમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી,તો $R_2$ ની આસપાસનો વોલ્ટેજ $V_2$ અને $R_3$ માંથી વહેતો પ્રવાહ $I_3$ અનુક્રમે કેટલા હશે?

નીચેની આકૃતિમાં,વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત થાય છે જ્યારે આપણે કયા અવરોધોની અદલાબદલી કરીએ છીએ?

આપેલ ગોઠવણીમાં $B$ અને $D$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ $(x)$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo