બાજુની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $12 \ \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ................ $A$ હશે.

  • A
    $1$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{2}{5}$
  • D
    $0$

Explore More

Similar Questions

જ્યારે બે અલગ-અલગ ધાતુઓના જંકશનમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે જંકશન પર ઉષ્માનું ઉત્સર્જન કે શોષણ થવાની ઘટનાને શું કહેવાય છે?

જ્યારે $1\,g$ હાઇડ્રોજન $(e.c.e. = 1.044 \times 10^{-8}\,kg/C)$ પાણી બનાવે છે,ત્યારે $34\,kcal$ ઉષ્મા મુક્ત થાય છે. પાણીનું વિઘટન કરવા માટે જરૂરી લઘુત્તમ વોલ્ટેજ ............. $V$ છે.

Difficult
View Solution

વિધાન : જ્યારે સમાંતર પરિપથમાં રહેલા ઇલેક્ટ્રિક હીટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિક બલ્બ ઝાંખો પડે છે.
કારણ : થોડા સમય પછી ઝાંખાપણું ઘટે છે.

આકૃતિમાં પાંચ અવરોધો અને બે બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. પરિપથ દ્વારા વપરાતો કુલ વિદ્યુત પાવર ............... $W$ છે.

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
List-$I$ List-$II$
$I$. જુલ $A$. $\text{હેન્રી} \times \text{એમ્પિયર/સેકન્ડ}$
$II$. વોટ $B$. $\text{ફરાડ} \times \text{વોલ્ટ}$
$III$. વોલ્ટ $C$. $\text{કુલંબ} \times \text{વોલ્ટ}$
$IV$. કુલંબ $D$. $\text{ઓર્સ્ટેડ} \times \text{સેમી}$
$E$. $\text{એમ્પિયર} \times \text{ગોસ}$
$F$. $\text{એમ્પિયર}^2 \times \text{ઓહ્મ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo