નીચે દર્શાવેલ સર્કિટમાં,વોલ્ટમીટર $V$ નું અવલોકન ........... છે. ($, V$ માં)

  • A
    $12$
  • B
    $8$
  • C
    $20$
  • D
    $16$

Explore More

Similar Questions

$5\ V$ ની બેટરી જેનો આંતરિક અવરોધ $2\,\Omega$ છે અને $2\,V$ ની બેટરી જેનો આંતરિક અવરોધ $1\,\Omega$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવેલ છે. $10\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

$998\ \Omega$ અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર $2\ V$ ના $emf$ અને $2\ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલું છે. $emf$ ના માપનમાં થતી ક્ષતિ કેટલી હશે?

આપેલ પરિપથમાં કોષોનો આંતરિક અવરોધ શૂન્ય છે. અવરોધ $R_1$ અને $R_2$ માંથી પસાર થતા પ્રવાહો (એમ્પીયરમાં) અનુક્રમે કેટલા હશે?

આપેલ પરિપથમાં, $5 \Omega$ ના અવરોધમાં $I_2$ પ્રવાહને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા $50 \text{ J/s}$ છે. તો, $2 \Omega$ ના અવરોધમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($\text{ J/s}$ માં)?

એક સમાન ધાતુના તારમાંથી $2\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે જ્યારે તેને $3.4\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. આ સમાન ધાતુના તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$,ઘનતા $8.92 \times 10^3\,kg/m^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega\cdot m$ છે. તારની લંબાઈ $l = \dots\dots\dots\dots\,m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo