નીચે દર્શાવેલ પરિપથોમાં, વોલ્ટમીટર અને એમીટરના અવલોકનો શું હશે?

  • A
    $V_{2} > V_{1}$ અને $I_{1} = I_{2}$
  • B
    $V_{1} = V_{2}$ અને $I_{1} > I_{2}$
  • C
    $V_{1} = V_{2}$ અને $I_{1} = I_{2}$
  • D
    $V_{2} > V_{1}$ અને $I_{1} > I_{2}$

Explore More

Similar Questions

બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો છે ($V$ માં)?

આપેલ પરિપથમાં,$5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને કારણે $45\, J/s$ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો $12\, \Omega$ ના અવરોધમાં દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.

આપેલ પરિપથમાં,કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $n\,\mu J$ છે. $n$ નું મૂલ્ય .............. છે.

ધારો કે એક સર્કિટ છે જેમાં માત્ર અવરોધો અને બેટરીઓ છે. ધારો કે કોઈ વ્યક્તિ તમામ વોલ્ટેજ અને તમામ અવરોધોને બમણા (અથવા $n$-ગણા) કરે છે. દર્શાવો કે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી.

જો વોલ્ટમીટરનો અવરોધ $10000 \,\Omega$ હોય અને એમીટરનો અવરોધ $2 \,\Omega$ હોય,તો જ્યારે વોલ્ટમીટર $12 \,V$ અને એમીટર $0.1 \,A$ દર્શાવે ત્યારે $R$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo