ધાત્વિક લેટીસની ક્લોઝ પેક્ડ રચનામાં,ધાત્વિક પરમાણુના સૌથી નજીકના પડોશીઓની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $12$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

$NaCl$ બંધારણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક ઘન પદાર્થ બે તત્વો $P$ અને $Q$ નો બનેલો છે. $Q$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર છે અને $P$ અંતઃકેન્દ્ર (body-centre) પર છે. સંયોજનનું સૂત્ર શું છે? $P$ અને $Q$ ના સવર્ગ આંક (coordination numbers) શું છે?

ષટ્કોણીય ક્લોઝ-પેક્ડ $(hcp)$ રચનામાં પરમાણુનો સવર્ગ આંક ........... છે.

ઘન $AB$ નુ બંધારણ $NaCl$ પ્રકારનુ છે। જો $A^{+}$ આયનની ત્રિજ્યા $120 \, pm$ હોય, તો $B^{-}$ આયનની મહતમ ત્રિજયા ........... $pm$ થશે।

એક સંયોજન $NaCl$ પ્રકારના બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. તો વણરોકાયેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલા $\%$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo