સામાન્ય શરદીમાં,નીચેનામાંથી શું થાય છે?

  • A
    ઘ્રાણ સંવેદના (સુંઘવાની શક્તિ) ઘટે છે.
  • B
    શ્રવણ સંવેદના (સાંભળવાની શક્તિ) ઘટે છે.
  • C
    ઘ્રાણ સંવેદના વધે છે અને શ્રવણ સંવેદના ઘટે છે.
  • D
    ઘ્રાણ સંવેદના ઘટે છે અને શ્રવણ સંવેદના વધે છે.

Explore More

Similar Questions

સમુદ્ર સપાટીથી $15000$ ફૂટની ઊંચાઈએ રહેલી વ્યક્તિમાં $8-24$ કલાકમાં અમુક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કયા છે?

નીચેનામાંથી કયું અસ્થમાનું લક્ષણ છે?

અસ્થમા એ શ્વસનતંત્રનો રોગ છે જે નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

સાયનોસિસ (Cyanosis) એટલે શું?

નીચેનામાંથી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo