$ZnS$ અશુદ્ધિ તરીકે ધરાવતા $PbS$ ના સંકેન્દ્રણમાં,વપરાતો ડિપ્રેસન્ટ (અવરોધક) કયો છે?

  • A
    $NaCN$
  • B
    $ZnSO_4$
  • C
    $PbSO_4$
  • D
    એનિલીન

Explore More

Similar Questions

ઝેનોન (Xenon) ના નીચેનામાંથી કયા ફ્લોરાઈડ અશક્ય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અચળ બળ $F$ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો $M$ અને $m$ વચ્ચેનું સંપર્ક બળ $N$ હોય અને $m$ અને $M'$ વચ્ચેનું સંપર્ક બળ $N'$ હોય,તો:

આણ્વિય સૂત્ર $C_5H_{13}N$ ધરાવતા દ્વિતીયક એમાઈન્સ (સ્ટીરિયો આઈસોમર્સ સિવાય) ની કુલ સંખ્યા કેટલી છે?

હાઇ વોલ્ટેજ જનરેટરમાં વાયુરૂપ અવાહક તરીકે શાનો ઉપયોગ થાય છે?

સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \ kcal/m^2-min$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ($kcal/m^2-min$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo