આવૃત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રના સંદર્ભમાં, નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય રીતે સુસંગત છે?

  • A
    અંકુરણ, ભ્રૂણપોષનું નિર્માણ, બીજ વિકિરણ, બેવડું ફલન
  • B
    વિખંડન, ફલન, આરોપણ, ફળનું નિર્માણ
  • C
    પરાગનયન, ફલન, બીજનું નિર્માણ અને અંકુરણ
  • D
    પરિપક્વતા, સમભાજન, વિભેદન

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો ($T$ = સાચું,$F$ = ખોટું).
- જો યુગ્મનજ શરીરની બહાર વિકાસ પામે,તો તે પ્રાણી અંડપ્રસવી છે.
- સપુષ્પી વનસ્પતિઓમાં,યુગ્મનજ અંડકની અંદર બને છે.
- ભ્રૂણજનન દરમિયાન,ભ્રૂણ માત્ર કોષીય વિભેદન દર્શાવે છે.
- સપુષ્પી વનસ્પતિઓમાં,અંડાશય ફળમાં વિકાસ પામે છે.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(p)$ અંતઃઆવરણ (Intine)$(v)$ લાંબી રચના
$(q)$ બાહ્યઆવરણ (Exine)$(w)$ પરાગરજને પોષણ
$(r)$ પરાગનલિકા (Pollen tube)$(x)$ સ્પોરોપોલેનિન
$(s)$ પોષકસ્તર (Tapetum)$(y)$ પેક્ટીન,સેલ્યુલોઝ
$(z)$ ગ્લાયકોજન

$Strobilanthus$ $kunthiana$ (નીલકુરિંજી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ આકૃતિમાં '$P$','$Q$','$R$','$S$' અને '$T$' ને ઓળખો.

અનાવૃત્ત બીજધારી/આવૃત બીજધારીને અનુલક્ષીને નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. સ્ત્રીકેસર/મહાબીજાણુપર્ણ$I$. મહાબીજાણુપર્ણ
$Q$. અંડક$II$. મહાબીજાણુધાની
$R$. ભ્રૂણપુટ$III$. માદા જન્યુજનક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo