$Br_2 \to BrO_3^-$ ના રૂપાંતરણમાં,બ્રોમિનનો ઓક્સિડેશન આંક કેટલો બદલાય છે?

  • A
    $0$ થી $-1$
  • B
    $0$ થી $+1$
  • C
    $0$ થી $+5$
  • D
    $0$ થી $+7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજન સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

બેરીયમ પેરોક્સાઇડમાં $Ba$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$I_3^{-}$ માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

પોટેશિયમ પરમેંગેનેટમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$H_2S$ માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo