$CsCl$ ના સ્ફટિકમાં,દરેક $Cs^+$ આયનના સૌથી નજીકના પડોશીઓ કયા છે?

  • A
    છ ક્લોરાઇડ આયનો
  • B
    આઠ ક્લોરાઇડ આયનો
  • C
    છ $Cs^+$ આયનો
  • D
    આઠ $Cs^+$ આયનો

Explore More

Similar Questions

ફેસ-સેન્ટર્ડ ક્યુબિક લેટીસમાં,એક યુનિટ સેલ કેટલા યુનિટ સેલ દ્વારા સમાન રીતે વહેંચાયેલું હોય છે?

જો $CaF_2$ માં $Ca^{2+}$ નો સવર્ગ આંક $8$ હોય,તો $F^{-}$ આયનનો સવર્ગ આંક કેટલો હશે?

$bcc$,$scc$ અને $fcc$ ના સવર્ગ આંક અનુક્રમે કેટલા થાય?

$A_xB_y$ પદાર્થના સ્ફટિકમાં,$A$ પરમાણુઓ ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષના દરેક ખૂણા પર આવેલા છે અને $B$ પરમાણુઓ દરેક ફલક કેન્દ્ર પર આવેલા છે. $A_xB_y$ પદાર્થનું સાચું સૂત્ર શું છે?

એલ્યુમિનિયમના $fcc$ એકમ કોષમાં કેટલા પરમાણુઓ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo