સાઈમોઝ (Cymose) પુષ્પવિન્યાસમાં $:-$

  • A
    પુષ્પીય ધરીની વૃદ્ધિ અમર્યાદિત હોય છે
  • B
    પુષ્પો તલાભિસારી (basipetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે
  • C
    પુષ્પો અગ્રાભિસારી (acropetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે
  • D
    સ્પાઈક (Spike) અને કેટકિન (catkin) આ પ્રકારના પુષ્પવિન્યાસના ઉદાહરણો છે

Explore More

Similar Questions

$Ficus$ (વડ/પીપળો) માં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના પુષ્પવિન્યાસને શું કહેવાય છે,જેમાં માદા પુષ્પો તળિયે અને નર પુષ્પો ઓસ્ટિઓલ (છિદ્ર) ની નજીક હોય છે અને સમગ્ર રચના ઓસ્ટિઓલ સાથેના કપ આકારના માંસલ પુષ્પાસન $(receptacle)$ માં બંધ હોય છે?

વડ (કે પીપળા) ના રસાળ અને દળદાર પુષ્પાધારમાં કયા પ્રકારના પુષ્પો આવેલા હોય છે?

એક જ બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પવિન્યાસ અક્ષ ......... બનાવે છે.

આપેલી આકૃતિ ઓળખો.

આપેલ આકૃતિઓ ($A$ અને $B$) માં પુષ્પવિન્યાસનો પ્રકાર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo