આપેલ આકૃતિમાં,મેનોમીટરની બે નળીઓમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈનો તફાવત $5\, cm$ છે. નળીના $A$ અને $B$ બિંદુએ આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $6\, mm^2$ અને $10\, mm^2$ છે. નળીમાંથી વહેતા પાણીનો દર ........ $cc/s$ છે $(g = 10\, m/s^2)$.

  • A
    $7.5$
  • B
    $8.0$
  • C
    $10.0$
  • D
    $12.5$

Explore More

Similar Questions

એક પ્રવાહી બિંદુ $A_{1}$ પર $3.5 \ m/s$ ની ઝડપે પ્રવેશે છે અને બિંદુ $A_{2}$ પર બહાર નીકળે છે. તો પ્રવાહી દ્વારા બિંદુ $A_{2}$ ની ઉપર પ્રાપ્ત કરેલી ઊંચાઈ ($cm$ માં) શોધો. ($.25$ માં)

સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.

$750\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતું પ્રવાહી એક આડા પાઇપમાંથી વહે છે જેનો આડછેદનું ક્ષેત્રફળ $A_{1} = 1.2 \times 10^{-2}\,m^{2}$ થી ઘટીને $A_{2} = \frac{A_{1}}{2}$ થાય છે. પાઇપના પહોળા અને સાંકડા ભાગ વચ્ચેનો દબાણનો તફાવત $4500\,Pa$ છે. પ્રવાહીના વહનનો દર . . . . . . $\times 10^{-3}\,m^{3}\,s^{-1}$ છે.

એક આડી પાઈપમાં પાણી સુરેખ રીતે વહી રહ્યું છે. જો જે બિંદુએ આડછેદનું ક્ષેત્રફળ $10 \,cm^2$ અને વેગ $1 \,m/s$ છે ત્યાં દબાણ $2000 \,Pa$ હોય,તો બીજા બિંદુએ જ્યાં આડછેદનું ક્ષેત્રફળ $5 \,cm^2$ છે ત્યાં પાણીનું દબાણ કેટલું હશે ($\,Pa$ માં)?

હવામાં ઉડતા વિમાનનું વજન કોના દ્વારા સંતુલિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo