સંતુલન $A^{-} + H_{2}O \rightleftharpoons HA + OH^{-}$ $(K_{a} = 1.0 \times 10^{-5})$ માં,ક્ષારના $0.001 \ M$ દ્રાવણના જળવિભાજનની માત્રા કેટલી છે?

  • A
    $10^{-3}$
  • B
    $10^{-4}$
  • C
    $10^{-5}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

જો $K_a = 1.75 \times 10^{-5}$ અને $K_b = 4.6 \times 10^{-10}$ હોય,તો એનિલીનિયમ એસિટેટનો જલવિભાજન અચળાંક શોધો. $K_w = 1 \times 10^{-14}$ આપેલ છે.

ક્ષાર $'X'$ પાણીમાં દ્રાવ્ય છે અને $pH = 7$ ધરાવે છે. જોકે,મળતું દ્રાવણ આલ્કલાઇન ગુણધર્મ ધરાવે છે. તો આ ક્ષાર શેનાથી બનેલ છે -

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન (hydrolysis) થાય છે?

$K_2SO_4$ નું જલીય દ્રાવણ .... હશે.

વિધાન : $FeCl_3$ નું પાણીમાં દ્રાવણ લાંબા સમય સુધી રાખતા કથ્થઈ રંગના અવક્ષેપ આપે છે.
કારણ : પાણીમાં $FeCl_3$ નું જળવિભાજન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo