આકૃતિમાં $E$ અને $v_{cm}$ એ $1 \ kg$ દળ ધરાવતા પદાર્થની શુદ્ધ ગબડતી ગતિ (pure rolling) માટે કુલ ઉર્જા અને દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ દર્શાવે છે. આ પદાર્થ કયો છે?

  • A
    ગોળો
  • B
    રિંગ
  • C
    તકતી (disc)
  • D
    પોલો નળાકાર

Explore More

Similar Questions

જો એક નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યો હોય,તો તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$2\; m$ ત્રિજ્યા અને $100\; kg$ દળ ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $20\; cm/s$ છે. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે?

એક નક્કર ગોળો $v$ રેખીય વેગ સાથે ગબડી રહ્યો છે. તેની કુલ ગતિઊર્જા કેટલી છે?

શું ગબડવા સાથે સરકતા (rolling with slipping) પદાર્થ માટે $v = r\omega$ સંબંધ વાપરી શકાય? શા માટે?

એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડી રહી છે. તેની કુલ ગતિઊર્જા $300 \, J$ છે. તકતીની સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo