નીચે આપેલ સર્કિટમાં,સ્વીચ $S$ ને $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે. કેપેસિટર $C_1$ પર સમયના વિધેય તરીકેનો વિદ્યુતભાર $\left( {{C_{eq}} = \frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right)$ દ્વારા આપવામાં આવશે.

  • A
    ${C_{eq}}E\,[1 - \exp ( - t/R{C_{eq}})]$
  • B
    ${C_1}E\,[1 - \exp ( - tR/{C_1})]$
  • C
    ${C_2}E\,[1 - \exp ( - t/R{C_2})]$
  • D
    ${C_{eq}}E\,\exp ( - t/R{C_{eq}})$

Explore More

Similar Questions

$C = 1 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $R = 100 \, \Omega$ અવરોધ દ્વારા $100 \, V$ ની બેટરી સાથે અચાનક જોડવામાં આવે છે. કેપેસીટરને $50 \, V$ સુધી ચાર્જ થવા માટે લાગતો સમય $.... \times 10^{-4} \, s$ છે. ($\ln 2 = 0.69$ લો)

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $R$ અવરોધ અને $E$ $emf$ ધરાવતા $DC$ સ્ત્રોત સાથે કી દ્વારા શ્રેણીમાં જોડવામાં આવે છે. જ્યારે કી બંધ કરવામાં આવે ત્યારે કેપેસિટર ચાર્જ થવાનું શરૂ કરે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય, ત્યારે $R$ અવરોધમાં કેટલી ઉર્જાનો વ્યય થાય છે?

સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. ($nC$ માં)

કેપેસિટર એ કોના માટે સંપૂર્ણ અવાહક છે?

આપેલ પરિપથ લાંબા સમયથી જોડાયેલ છે. કેપેસિટરની આસપાસનો વોલ્ટેજ ............. $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo