વૈશ્વિક અપૃષ્ઠવંશી વિવિધતાના નીચે આપેલા પાઇ ચાર્ટમાં,$A$ અને $B$ શું દર્શાવે છે?

  • A
    $A$ - મૃદુકાય (Molluscs),$B$ - ક્રસ્ટેશિયન્સ (Crustaceans)
  • B
    $A$ - કીટકો (Insects),$B$ - મૃદુકાય (Molluscs)
  • C
    $A$ - ક્રસ્ટેશિયન્સ (Crustaceans),$B$ - મૃદુકાય (Molluscs)
  • D
    $A$ - મૃદુકાય (Molluscs),$B$ - કીટકો (Insects)

Explore More

Similar Questions

વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં જાતિઓનું પ્રતિનિધિત્વ નીચેનામાંથી કોણ કરે છે?

ભારત કુલ વૈશ્વિક જાતિવિવિધતામાંની કેટલા ટકા જાતિવિવિધતા ધરાવે છે ($,\%$ માં)?

પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે,પૃથ્વીની બધી નોંધાયેલી જાતિઓમાંથી $X\%$ કરતા વધારે પ્રાણીઓ છે,જ્યારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $Y\%$ કરતા વધારે નથી.

પરિસ્થિતિવિજ્ઞાનીઓ વિશ્વમાં હાજર પ્રજાતિઓની કુલ સંખ્યાનો અંદાજ કેવી રીતે લગાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo