નીચેનામાંથી બંધ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?

  • A
    $O_{2}^{+} > O_{2} > O_{2}^{-} > O_{2}^{2-}$
  • B
    $O_{2} > O_{2}^{-} > O_{2}^{2-} > O_{2}^{+}$
  • C
    $O_{2}^{2-} > O_{2}^{+} > O_{2}^{-} > O_{2}$
  • D
    $O_{2}^{+} > O_{2}^{-} > O_{2}^{2-} > O_{2}$

Explore More

Similar Questions

એક દ્વિપરમાણ્વીય અણુની આણ્વીય કક્ષક રચના નીચે મુજબ છે:
$\sigma 1s^2 \sigma^* 1s^2 \sigma 2s^2 \sigma^* 2s^2 \sigma 2p_x^2 \pi 2p_y^2 \pi 2p_z^2$
તેનો બંધક્રમ કેટલો છે?

સોડિયમ પેરોક્સાઇડ અને પોટેશિયમ સુપરઓક્સાઇડના આયનોના બંધ ક્રમાંક (bond order) ના મૂલ્યો અનુક્રમે છે:

$B_{2}^{+}$ સ્પીસીઝનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $...... \times 10^{-2} \ BM$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $\sqrt{3}=1.73$ ]

$O_2^-$ નો બંધક્રમાંક (bond order) કેટલો હશે ($.5$ માં)?

$N_2$ નું $N_2^+$ માં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષક (molecular orbital) માંથી દૂર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo